200yrs Messages from people

Whats App, Facebook, Lakhan collection... 


भटेवा भक्तोनी बनावी एक टोली,  एवी नीकलशे भटेवा नगरी थी वंडोली, सफेद वाधा सौ ना लाल करीशु, रंगाशु भटेवा रंगमा थइ भेगा चाण्समा आख्खु गुलाल करीशु.

नभ गुंजवतो भटेवा जयकार करीशुं, एक बे नही वारंवार करीशु, जग आखु गाशे एवो कमाल करीशु, रंगाशु भटेवा रंगमा थइ भेगा चाण्समा आख्खु गुलाल करीशु.

ढोल ताशाओ नो नाद हशे, बस दादा नी भक्ति याद हशे, रात आखी नाची धमाल करीशु, रंगाशु भटेवा रंगमा थइ भेगा चाण्समा आख्खु गुलाल करीशु.

नर एके गाम नो रहे ना बाकी, उजवणी तो चालशे रात आखी, भेगा मली द्विशताब्धी ने आवकार करीशु,रंगाशु भटेवा रंगमा थइ भेगा चाण्समा आख्खु गुलाल करीशु।।।।



आंसू पोंछ कर मेरे
" pashavnath" ने हँसाया है मुझे

मेरी हर गलती पर भी मेरे bhateva"  ने सीने से लगाया है मुझे 
विश्वास क्यों न हो मुझे 
अपने " ashvsen के नन्द " पर

मेरे " माता वामा के लाला " ने 
हर हाल में जीना सिखाया है मुझे: "

यह chanasma वाले दादा " का धाम  है 
यहाँ मनमानी नही होती,

यह बात भी पक्की है कि 
कोई परेशानी नही होती,

कुछ तो बात होगी मेरे " दादा bhateva " में,
यूंही दुनिया इनकी दीवानी नही होती...

...Jai bhateva


ज्यां जुओ त्यां चाणस्मा द्विशताब्दीनी वात अपार छे..
अत्र तत्र सर्वत्र सौना मुखे, जेमनी जयजयकार छे...
जैनो तो शुं अन्य धर्मीओने पण वहालो लागे....
एवो मारा प्यारा भटेवा दादानो दीदार छे...


कोई धननी वर्षा वरसावे...
कोई मनथी आयोजनो करावे..
कोई कायाथी कार्यो सफळ बनावे...
कोई टेलेन्टथी प्रदर्शनो रचावे..
कोई घेर घेर भटेवा दादा पधरावे.. 
कोई प्रेमथी मिठा��ओ बांटे...
कोई मंगल अवसरना तोरणो बांधे.. 
कोई शब्दोना साथीया पूरावे.. 
कोई शायरी-कविताना कमळ उगाडे.. 
कोई नाटकना रिहर्सलो करावे...
कोई नृत्य-संगीतनी धूम मचावे...
उपराछापरी नीत्य मीटिंगो रचावे...
मनमोहक ड्रेस आभूषणोनी खरीदी थावे...
केम भाई केम?
शेना माटे आटली भागदोड...
बस एक ज आशय...

भटेवा दादा मुज पर आशिष वरसावे...
करुणाद्रष्टिथी अमने नवरावे...

जय भटेवा...


આવી  રહી   છે   શુભ  ઘડી
આનંદ  અને  ઉલ્લાસ  થી  પોકારીશૂ.  ભટેવા  પાશ્વઁનાથ નિ  છડી🌹🌹ઘરે  ઘર  બંધાશે  તોરણ  અને  પ્રગટાવશે  ઝગમગતા  દીવડા  🔥🔥શંખ  નાદ  થશે  🐚🐚અને  વાગશે  શરણાઈઓ  રુડી   🎺🎺અનંતકાલ  થિ આત્મા પર  લાગેલા  દોશોનૂ થશે  વિસઁજન   કરશૂ  અમે અમારા  હૈયાના  ભાવોનૃ  નવસજઁન   🙏🏾આતો   છે  અમૂલ્ય   અવસર   મારા  પ્રાણ  પ્યારા   દેવાઘિદેવ   ભટેવા   પાશ્વઁનાથ  દાદાની  200   મિ   સાલગિરી

જય    ભટેવા


આજે    અમારા   રોમરોમ  તરસી  રહ્યો   છે   ક્યારે  આવશે  એ   ફાગણ  સુદ  ત્રીજનો   દિવસ🙏🏾🙏🏾ચાણસ્માના  વતની  ઓ  જ્યાં  પણ  હશે ત્યાં  નાચી  ઉઠશે  કહેશે  મારા  હૈયાના  હાર  તરણતારણ   ત્રિભૂવન  નાયક    મારા   ભટેવા  દાદાની   આજે  છે  200  મિ  સાલગિરિ  નો  અનેરો   અણમોલો   દિવસ  🙏🏾🌹  જે  પણ  ભાવિકો  ત્યાં  એ  ભટેવાદાદાની   સાલગિરિ  પ્રસંગે   આવ્યા  હશે   તેમનૂ  નામ   ચાણસ્માના   ઈતિહાસમા  લખાઈ  જશે  🙏🏾🙏🏾કેવૂ   શોભી   રહયૂ  છે   એ  ચાણસ્મા  નગરનૂ  શિખરબંધ્ધી   દેવવિમાન  જેવૂ    ગગનચૂંબી   ભવ્ય  જિનાલય   અને  આવા  જિનાલયની  અંદર   બિરાજિત   મારા   ભટેવા  પાશ્વઁનાથદાદા   અને  દરેક  ગામવાસી   ના   રદયમા  પણ    બિરાજે  છે🙏🏾🙏🏾  અંતરની   ઉમીઁનો    ધબકાર   વધી   રહ્યો   છે   ક્યારે  હુ   ચાણસ્મા   પહોંચીશ   ને  મારા   દાદા   ભેટીશ


दूर शरणाई ना सूर वागशे,🎷🎺
सूणी हैया सहु डोलवा लागशे,😊☺😅
थइ गान-तान मा गुलतान रे💃👯
आवी आवी चाणसमा नी धजा रे..🇦🇹
आवी आवी रे २०० मी धजा रे...🇦🇹

शोभी रहया हशे भटेवाजी दादा,😘
लागी रहया हशे जाणे महाराजा,👑
सहु भूलीने तन-मन भान रे💃�👯
धजा लहेरावीशु महान रे🇦🇹😊☺
आवी आवी चाणसमा नी धजा रे..🇦🇹
आवी आवी रे २०० मी धजा रे...🇦🇹

चाणसमाना नर-नार👫👬👭
सजी सोले शणगार 
उर आनंद अपार☺😍😝
मुखमां हशे भटेवा नाम रे🤗
जेना गाशु मधुरा गान रे🎧🎼
हे... आवी आवी चाणसमा नी धजा रे..🇦🇹
आवी आवी रे २०० मी धजा रे...🇦🇹

हे आवी रे आवी रे आवी रे आवी 🤗
जुअो भटेवा दादानी शान रे🙌🏻
वली वागे छे डंकाी शान रे🎷🎺
आवी आवी चाणसमा नी धजा रे..🇦🇹
आवी आवी रे २०० मी धजा रे...🇦🇹

इंतजार ऐ सोनेरी अवसरनो


🏼केट्लाय समय थी सहु चाणस्मावासी जेनि आतुरताथी कागडोले राह जोई रह्या हता ए रुडो अवसरियो आवि उभो छे.......🌠🌠🌠🌠
मोतिओना चोक पुराइ रह्या छे,.....साडा छ लाख वरस प्राचिन भटेवादादा ने सोना-रुपा नि आन्गि रचासे,.....चाणस्मा गाम मा घेर घेर दिवडा प्रगट्से ,आपणा सहु ना हईया हर्खाइ उठ्से .....
आवा आ मन्गल प्रसन्गनि याद सदिओ सुधि आपणा सहु ना मानसपट् पर छवायेलि रहेसे.अमारा आ युवा ग्रुप-सुरत तरफथि आ प्रसन्गे दादा ना सम्पुर्ण इतिहास नि गाथा रुप सुन्दर गीत आपणि ज दिकरि चि.विधि सन्जयभाइ ए रचेलु अने कम्पोझ करेलु साम्भलि ने हैयु भाव विभोर बनि जसे...


आशा रची'ती उरमां,  ने स्वप्न पण मीठा घड्या...
स्नेह भीना स्वप्न आजे साव साचा थई  पड्या...
आंखों ने ईंतजारी हती जे महाअवसरनी...
ए सुवर्ण दिवसोना मंडाण आजथी थई गया...

जोर से बोलो... जय भटेवा...


ચાણસ્મા ભૂમિનો સ્પર્શ... 
જાણે દેવલોકે આવ્યાનો હર્ષ... 
ભટેવાને ભેટવા નો અર્થ... 
થઈ જાયે આત્માનો ઉત્કર્ષ...

સુપ્રભાત ચાણસ્મા...


વહાલેસરની શોભાયાત્રા જોરદાર..

કવિની કલ્પનાઓ પણ ઓછી પડે..  
એને વર્ણવવા શબ્દો શોધ્યા ના જડે...
ચાણસ્માના ઇતિહાસમાં પૃષ્ઠ ઉમેરવા
મા શારદાનો સંપર્ક કરવો પડે..
    એવી ભટેવાની રથયાત્રા ભપકાદાર
     જોરદાર ભાઈ જોરદાર...


जय भटेवा, जय भटेवा.....
तने वंदु वारंवार भटेवा, 
जय भटेवा, जय भटेवा,
तने समरु वारंवार भटेवा,

तु रंग छे, तु ढंग छे;
तु संग छे, सत्तसंग छे,
आनंद छे उमंग छे,
उमंगो भंडार भटेवा,

जय भटेवा, जय भटेवा.......

तु स्मित छे, तु जीत छे,
तु गीत छे, संगीत छे,
तु स्नेह छे, तु प्रीत छे,
तु प्रीत नो अतिसार भटेवा,

जय भटेवा, जय भटेवा.......

अमे वस्ती छे, तु हस्ती छे, 
मारा मन तणि तु मस्ति छे,
तु सृष्टि छे, तु दृष्टि छे,
मारी दृष्टि नो आकार भटेवा,

जय भटेवा, जय भटेवा.......

तु मान छे, तु प्राण छे,
तु भान छे, तु ज्ञान छे
तु मारु स्वाभिमान छे,
चाणस्मा नु अभिमान भटेवा,

जय भटेवा, जय भटेवा....


ફરર ફરર ફરકે ધજાઓ,  શિખરે તારે લોભામણી... 
ભટેવા દાદાના ભક્તો ઝૂમે,  200મી સાલગીરીની વધામણી.. 
ગાયે,  નાચે,  ધૂન મચાવે, નર નારી સૌ નમન કરે... 
આભેથી પુષ્પો વરસાવે, ધન્ય ધન્ય ઘડી સોહામણી....



વરસોથી જોતા હતી જેની વાટલડી
તે અવસર પૂર્ણતાને આરે આવી ઉભો

કરી હતી દોડા-દોડી જેના માટે, 
તે તડામાર તૈયારીઓને સંકેલવાનો સમય આવી ઉભો...

સૂનું સૂનું લાગશે,  વસમું વસમું લાગશે, અવસરની યાદો સતાવશે..

ભારે હૈયે મા ભોમકા ને  bye bye કહેવાનો પ્રસંગ આવી ઉભો...



જોરદાર ભાઈ જોરદાર

દ્વિ શતાબ્દી અવસર... 
ભાઈ ઉજવાયો જોરદાર...

અનુમોદનાના આભૂષણો પહેરાવીએ એ દાનવીરોને..
કે જેમણે અનપેક્ષિત દાનના સાગર છલકાવ્યા..

આભારના અભિષેક કરીએ સર્વે કાર્યકરોના... 
કે જેમણે સફળતાપૂર્વક કાર્યોના સંચાલન કર્યા...

અભિનંદનના એવોર્ડ આપીએ સર્વે ચાણસ્માવાસીઓને..
કે જેમની અમૂલ્ય ઉપસ્થિતીએ અવસરની શોભામાં ચાર ચાંદ લગાવ્યા..

અંતે કોટિ કોટિ વંદન 'ભટેવા' અને 'સાગર' ના ચરણે... 
કે જેમણે ખોબે ખોબે આશિષના ધોધ વહાવ્યા..

અદ્ભુત,  અકલ્પનીય,  અવિસ્મરણીય,  અનુમોદનીય...

આનંદની પરાકાષ્ટા સમો અવસર... 
જોરદાર ભાઈ જોરદાર


અંતે...

અવસર ના આભલા મારા મનડે મઢીને   જાઉં છું... 
સ્મૃતિના સુગંધી સુમન મારા હૈયે ગુંથીને જાઉં છું... 
નહિ ભૂલી શકું આ પ્રસંગ,  જીવનભર વાગોળ્યા કરશું એને... 
સોનેરી યાદો મારી આંખોની આરસી માં કેદ કરીને જાઉં છું...

અલવિદા વ્હાલીડા ભટેવા દાદા... 
અંતરના જુહાર મા ભોમકા ને... 


जिनवर  से जिवदया तक ।       

धन्यधरा से धजा तक  ।।           

संयमधर से नगरजनो तक  ।।।   

अ।यंबिल से अठठाई तक  !       

नवकारसी से चौविहार तक  !!    

बांदोली से वरसीदान तक  !!!     

अैसी थी  मेरे भटेवादादा की २०० वी सालगिरा  महोत्सव की महेफिल...............          

जय जय भटेवा  जय जय भटेवा  🌹🌹🌹



जहां मेरे भटेवाजी बीराजयान है वहां  एक से बढ़कर एक एक अंग रचना थी ! 

विनम्रता थी, 

उमंग ओर उत्साह से भरपूर खुशबूदार माहौल था ॥ 

वहीं तो २०० वी सालगिरह पर मेरे दादा के दरबार का नजारा था.



ભટેવાના ચરણસાગરમાં કૃપા મેળવવા 
૩૨(કમીટી) રુપી "નદીઓ" ,,...
,તો કોઈ અનામી સ઼વરુપે પોતપોતાની જે આવડત નામની ભકતિ  રુપે "જય ભટેવા જય ભટેવા" નાદમાં ગુજાંરવ કરતી કરતી 
ભટેવાના કરુણાના મહાસાગરમા પોતપોતાનુ અસ઼તિત઼વ વિસરીને વિલિન થઈ ગઈ 🙏🙏🙏🙏🙏🙏 
(૧) રંગમંડપમાં પારીણામીક પુદગલોની પરાકાષ઼ટાની ચેતના હાજર હતી
(૨)સાધુ સાધ઼વી ભગવંતોના સાનિધ઼યમાં સાધનાની સંવેદનાઔ મોજુદ હતી
(૩)ગુરુકૃપાની અદ઼શ઼ય લહેર વતાઁતી હતી
(૪) વૈયાવચ઼ચની ભાવનાઓનુ વણઁન માટે શબ઼દો ઓછા પડશે 
(૫)ભગવાનની ભકિતમાં ભિવંડી ભટેવાને ભેટવા ભાગતું 
(૬)ભોજનની પ઼િ઼ત઼ીમાં આરાધકોને પરમ શાતાના મહેસુસમાં મસ઼ત મુંબઈ 
(૭)છનછન કરતા આવ઼યા પરમાહઁતના પાટણથી જાજરમાન ચાર રથો 
(૮)પાંચ  પાંચ રથોની ભવ઼યાતી ભવ઼ય જાજરમાન રથયાત઼ામાં સમ઼ગ  ચાણસ઼માના 
પ઼જાજનો "જય જય ભટેવાના"  નાદમાં ભિંજાઈ ગયા 
(૯) ફલેચુંદડીમાં અઢારે વણઁને મુખમિઠાસ દ઼વારા ભટેવાના નામથી એવા રંજીત થયાકે ,,ગગનમાં ધજા લહેરાઈ ત઼યારે 
સમ઼ગ઼ ગગન જય જય ભટેવા નામથી છલકાઈ ગયુ 
(૯) ૯દિવસના શુભ અનુષ઼ઠાનમાં ૧૮કોમમાં  કોઈ "ભુંઈડાગ(મોત) નહીં 
(૧૦)દિલ઼હીમાં વૃશ઼િચીક+મેષ ની જેવી (નમો+અમીત) તેવી હીટ જોડી... નિકુંજ+અંકુર એ સુરની સુરાવલીમાં સંમોહીત કયાઁ 
(૧૧) ૩૭-૩૭ ભટેવાની કુળદીપીકાઓની ભટેવા નગરીમાં ઐતિહાસિક અકલ઼પનીય "માંડલી" (group photo)
જેમનો ટોટલ સંયમ પયાઁય ૧૨૧૬વષઁ
ટોટલ તેમની વધઁમાન તપની ઓળીઓ ૧૭૫૦+ &અનેક ગુણવૈભવથી ઝળહળતુ સંયમજીવન 
(૧૨)ગુરુકુલમના વિધાથીઁઔએ તો ગાંડા કરી નાખ઼યા 
(૧૩)તપોવનના ૧૨૧ તબલચીઓએ અકબરના તાનશેનનો દરબાર ની મહેસુસ કરાવી
(૧૪) મુંબઈ સુરત અમદાવાદ ના "chanasma-idol's " are really really Chanasma's brand values જ છે
(૧૫) પ.પૂ.સા.ભં.દિવ઼યતાશ઼ીજી જેવો ૭૦૦ શ઼લોકના સજઁનનો ઈતિહાસ હવે કયારે દોરાશે?..આંખોન્ એ દ઼શય નિહાળવા કેટલો ઈંતજાર કરવો પડશે?
(૧૬) ફક઼ત ૧૨વષઁનો શિવમ 52  વષઁના પીઢ સંગીતકારને પણ ઝાખોં પાડીદે તેવો
(૧૭) સમાજ+ પ઼જાજનોએ તો નિરખ઼યા છે જ ભટેવા દાદાને ,,,પણ અમારી પાંજરાપોળના અબોલ પ઼ાણીઓ કેમ જોયા વગર રહી જાય?...તો ફરીથી એજ કલ઼પેશ+મિતેષની હીટ જોડીએ ફરીથી ઊદારતાની ઝોળી ખોલી નાંખી 
(૧૮) દાનવીરોની પૈસા પ઼ત઼યે અમુઁછા સાથેઊછળતા મોંજા રુપી દાનના સાગરો 
(૧૯)   ૯૫ વષઁના કાન઼તાકાકીની (નરોતમદાસ ઊતમચંદ પરિવાર) કમાલ દીકરા યોગેશના સથવારે સકળ સંઘ વતી હેલીકોપ઼ટરમાંથી પુષ઼પવૃષ઼ટીથી પાંચે શિખરોને છલકાવી દીધા
(૨૦) અડીખમ ૯૧વષેઁ પણ અડીખમ જેનો પુણ઼યવૈભવ હરપલ અપ઼મતભાવે નવું પુણ઼ય પેદા કરવામાંજ લાઞ઼યો છે એવા કંચનબાપા નો કુમારપાળ જેવોજ ભકતિવૈભવ દશઁનીય હતો 
(૨૧) અંકુરભાઈની ટીમ જાણે સોનાહીરાની ગુણીયો લઇને ભટેવાદાદાને ભેટવા આવ઼યા હોય તેવી અપ઼િતમ ભકિતીથી 
દરબારને શોભાવતા ..

મારો ભટેવા મને અેટલો બધો વહ઼ાલો છ..
તો જેને ભટેવાને આટલુ બધુ વ઼હાલ કયુઁ તે મને કેટલા બઘા વ઼હાલા લાગે?           મારા વ઼હાલા કલ઼યાણ મિત઼ૌ આપના ભટેવા સમઁપણનના સાત઼વિક ભાવોનું , ગુણાનુરાગનુ સામથ઼યઁ ...અાપના શુભાષિષથી મને પ઼ાપ઼ત થાય અેજ ઝંખનામાં ..ભટેવા ભક઼ત "ધમેઁશ "


Yad avse....fari fari yad avse...
ankho bandh thay tya Jay bhateva - Jay Jay bhateva na nara yad avse.

Prabhat NA prabhatiya ne   Sadhu bhagvant ni Vato...fari fari yad avse..

bhateva nagari ni gufa ne bhateva Dada ni krupa,
Kumarpal maharaja ni arti ne Bhateva Dada ni angi.
Vargoda ni sajavat ne ramla ni a ramzat fari fari yad avse..

sanskurtik program no rang ne bhateva no sang,
vandoli no gulal ne  bharat chakrvti Nu bhojan  fari fari yad avse..

Milan BHAI ni dixa ne 200mi aitihasik dhaja fari fari yad avse..
yad avse..fari fari yad avse.


શ્રી પાર્શ્વ ભટેવા ચાણસ્મા નગરના,
ચમત્કારી તારણહારા પ્રભુજી અમારા;
અમ સહુ સેવક પ્રભુ તારા ધામના,
ભટેવા પ્રભુજીતો  અમારા  ગામના;
     પાર્શ્વ ભટેવા ચાણસ્મા ધામના...(2)

મંગલ પ્રેમ તલસે છે, ધજા લહેરાવવા
અબાલ વૃધ્ધ ઝંખે છે,ધજા નિહાળવા;
દાનવીરો વરસે છે તારા દરબારના,
 ભટેવા પ્રભુજીતો  અમારા ગામના;
    પાર્શ્વ ભટેવા ચાણસ્મા ધામના...(2)

અરજ અમારી એટલી સ્વીકારજો,
સહુ ભક્તજનોને સાજા સારા રાખજો;
વ્હાલા નગરજનો સહુ વહેલા પધારજો,
ભટેવા પ્રભુજીતો  અમારા ગામના;
    પાર્શ્વ ભટેવા ચાણસ્મા ધામના...(2)


જય    ભટેવા

જય    ભટેવા

Comments are closed